દાથરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાથરી

સ્ત્રીલિંગ

 • 1

  માટીની થાળી.

 • 2

  તોબરો-થેલી; ખલેચી.

 • 3

  હાંલ્લું.

 • 4

  ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી.

 • 5

  લાક્ષણિક રીસથી ચડેલું મોં (દાથરી ચડવી, દાથરી ચડાવવી).