દાદરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાદરો

પુંલિંગ

 • 1

  નિસરણી.

 • 2

  નિસરણી ઉપરનું બારણું.

 • 3

  તાળાની અંદરની કળ.

 • 4

  સંગીત
  એક જાતનો તાલ.

 • 5

  એક વનસ્પતિ-ઔષધિ.