દાદાગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાદાગીરી

સ્ત્રીલિંગ

  • 1

    જબરદસ્તી; બળજોરી; ગુંડાગીરી.

મૂળ

'દાદો' ઉપરથી