દાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાદી

સ્ત્રીલિંગ

  • 1

    મા કે બાપની મા; વડિયાઈ.

વિશેષણ

  • 1

    દાદ માગનાર; ફરિયાદી.