દાદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાદો

પુંલિંગ

  • 1

    બાપનો કે માનો બાપ; વડવો.

  • 2

    ગુંડો; જબરદસ્તી કરવાની ટેવવાળો.

મૂળ

સર૰ म.