દાદ આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાદ આપવી

  • 1

    સાંભળવું; ન્યાય આપવો.

  • 2

    લાક્ષણિક ગાંઠવું; માનવું.