દાદ દેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાદ દેવી

  • 1

    સાંભળવું; ન્યાય આપવો.

  • 2

    લાક્ષણિક ગાંઠવું; માનવું (દાદ માગવી, દાદ સાંભળવી ,દાદ મળવી, દાદ મેળવવી).