દાધાબળ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાધાબળ્યું

વિશેષણ

  • 1

    અદેખું.

  • 2

    રડતી સૂરતવાળું.

મૂળ

सं. दग्ध+બળ્યું