ગુજરાતી માં દાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દાન1દાન2

દાન1

પુંલિંગ બહુવયન​

 • 1

  દશનો ઘડિયો; ૧ x ૧૦=૧૦.

ગુજરાતી માં દાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દાન1દાન2

દાન2

નપુંસક લિંગ

 • 1

  આપવું તે.

 • 2

  ધર્મબુદ્ધિથી, પુણ્યાર્થે આપવું તે.

 • 3

  રમતનો આપવાનો દાવ; વારો.

 • 4

  હાથીના લમણામાંથી ઝરતો મદ.

મૂળ

सं.