દાનસ્તું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાનસ્તું

વિશેષણ

  • 1

    સારી દાનતવાળું.

  • 2

    પ્રામાણિક.

  • 3

    ડાહ્યું; સમજુ.

મૂળ

फा. दानिस्तह