દાનાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાનાઈ

સ્ત્રીલિંગ

  • 1

    દાનાપણું; ડાહ્યાપણું; વિવેક.

  • 2

    ભલમનસાઈ.

  • 3

    પ્રામાણિકતા; ઈમાનદારી.

મૂળ

फा.