ગુજરાતી

માં દાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દાની1દાની2

દાની1

સ્ત્રીલિંગ

  • 1

    પાત્ર; આલય; -ને રાખવાનું ઠામ, એ અર્થમાં નામને અંતે. જેમ કે, ચા-દાની, પીકદાની ઇ૰.

ગુજરાતી

માં દાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દાની1દાની2

દાની2

પુંલિંગ

  • 1

    દાતા.

વિશેષણ

  • 1

    દાન આપનારું; સખી; ઉદાર.

મૂળ

सं.