દાપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાપું

નપુંસક લિંગ

  • 1

    હકનું માગણું; લાગો.

મૂળ

सं. दापन