દાંપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંપત્ય

નપુંસક લિંગ

  • 1

    દંપતીપણું; લગ્નસંબંધ.

મૂળ

सं.