દાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબ

પુંલિંગ

  • 1

    દાબવું તે; દબાણ.

  • 2

    આગ્રહ.

  • 3

    અંકુશ; ધાક.

મૂળ

'દાબવું' પરથી