દાબડદીબડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબડદીબડ

અવ્યય

  • 1

    છૂપુંછૂપું (દાબડદીબડ ચાલવું, દાબડદીબડ રાખવું).

મૂળ

'દાબડ' ('દાબવું' ઉપરથી)નો દ્વિર્ભાવ