દાબણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબણિયું

નપુંસક લિંગ

  • 1

    કાંઈ દાબવા માટેનું વજન.

  • 2

    કોઠી પરનું માટીનું ઢાંકણું.