દાબમાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબમાપક

નપુંસક લિંગ

  • 1

    દબાણમાપક; (વરાળ વાયુ જેવાનું) દબાણ માપવાનું યંત્ર; 'મૅનોમિટર'.