દાબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દબાવવું; ચગદવું; ચાંપવું.

  • 2

    લાક્ષણિક સખતી કરવી; અંકુશમાં રાખવું.

  • 3

    દાબીને ખાવું.

મૂળ

સર૰ म. दाबणें; हिं. दबाना