દાબી રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબી રાખવું

  • 1

    ભાર તળે મૂકી રાખવું; દબાવવું.

  • 2

    ગુપ્ત રાખવું; બહાર ન પડવા દેવું.