ગુજરાતી

માં દામની 2 મુખ્ય વ્યાખ્યા છે: દામ1દામ2

દામ1

પુંલિંગ

 • 1

  પૈસો; ધન.

નપુંસક લિંગ

 • 1

  કિંમત; મૂલ્ય.

મૂળ

सं. दम्म; प्रा. दम्म

ગુજરાતી

માં દામની 2 મુખ્ય વ્યાખ્યા છે: દામ1દામ2

દામ2

નપુંસક લિંગ

 • 1

  દામણ; ઘોડાં-ગધેડાંના પગ બાંધવાનું દોરડું.

સ્ત્રીલિંગ

 • 1

  માળા.

મૂળ

सं.