ગુજરાતી

માં દામણની 3 મુખ્ય વ્યાખ્યા છે: દામણ1દામણું2દામણું3

દામણ1

નપુંસક લિંગ

 • 1

  ઘોડાં-ગધેડાંના પગ બાંધવાનું દોરડું.

સ્ત્રીલિંગ

 • 1

  [?] (વહાણની) ડાબી બાજુ.

મૂળ

दे. दामण

ગુજરાતી

માં દામણની 3 મુખ્ય વ્યાખ્યા છે: દામણ1દામણું2દામણું3

દામણું2

વિશેષણ

 • 1

  ઓશિયાળું; પરવશ.

 • 2

  દયામણું; ગરીબ.

મૂળ

दे. दयावण

ગુજરાતી

માં દામણની 3 મુખ્ય વ્યાખ્યા છે: દામણ1દામણું2દામણું3

દામણું3

નપુંસક લિંગ

 • 1

  નેતરું; જાડી દોરી.

મૂળ

જુઓ દામણ; सं. दामन्