દામન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દામન

નપુંસક લિંગ

  • 1

    છેડો; પાલવ.

  • 2

    અંગરખા વગેરેની ચાળ.

મૂળ

फा.