દાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાય

પુંલિંગ

  • 1

    વડીલોપાર્જિત મિલકતમાંનો ભાગ.

  • 2

    દેવું-આપવું તે; દાન; ભેટ.

મૂળ

सं.