દાયતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાયતું

નપુંસક લિંગ

  • 1

    દાયજામાં આપેલું તે (ખાસ કરીને ખેતર).

મૂળ

सं. दाय ઉપરથી