દાયરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાયરો

પુંલિંગ

  • 1

    સમુદાય; ટોળું.

  • 2

    ડાયરો; રાવણું.

મૂળ

अ. दाइरह