દારુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દારુણ

વિશેષણ

  • 1

    નિર્દય; કઠોર.

  • 2

    ભયાનક; તુમુલ.

  • 3

    તીવ્ર; સખત (દર્દ).

મૂળ

सं.