દાર્શનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાર્શનિક

વિશેષણ

  • 1

    દર્શનશાસ્ત્રને લગતું.

  • 2

    પ્રત્યક્ષ (પુરાવો).

મૂળ

सं

દાર્શનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાર્શનિક

પુંલિંગ

  • 1

    દર્શનશાસ્ત્ર જાણનાર.