દારોગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દારોગો

પુંલિંગ

  • 1

    દરોગો; તપાસ રાખનારો અમલદાર.

મૂળ

तुर्की