દાલચીની ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાલચીની

સ્ત્રીલિંગ

  • 1

    તેજાનાની એક વસ્તુ-તજ.

મૂળ

फा. दारचीनी; सं. दारुचीनी; हिं., म.