દાલાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાલાન

પુંલિંગ

  • 1

    ઘરનો મોટો ઓરડો.

  • 2

    ચોક; આંગણું.

મૂળ

फा.