દાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાળ

સ્ત્રીલિંગ

 • 1

  કઠોળનું દળ-ફાડિયું.

 • 2

  એની (પ્રવાહી કે ભભરી) બનાવેલી એક વાની.

 • 3

  ઈંડાની જરદી.

 • 4

  ગડગૂમડ પર વળતું પડ-છોડું.

મૂળ

प्रा.; दे. दालि