દાળમાં નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાળમાં નાખવું

  • 1

    નિરર્થક પાસે રાખવું; નકામું ગણી બાજુએ કરવું.

  • 2

    દાળ ભેગું કાંઈક ભેળવવું.