દાળોવાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાળોવાટો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી દાટ; મહાવિનાશ.

મૂળ

દાળ+વાટવી, તેની જેમ ? કે દળવું+વાટવું ?