દાવદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાવદી

સ્ત્રીલિંગ

  • 1

    ગુલદાવરી; એક ફૂલઝાડ; સેવેતી.

  • 2

    તેનું ફૂલ.

મૂળ

अ. दाऊदी