દાવાદાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાવાદાવી

સ્ત્રીલિંગ

  • 1

    સામસામે દાવો ફરિયાદ કરવાં કે લડાવવાં તે.

મૂળ

દાવો પરથી