દાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાવો

પુંલિંગ

  • 1

    હક્ક; માલિકી.

  • 2

    હક મેળવવા સારુ સરકારમાં ફરિયાદ.

  • 3

    પ્રામાણ્ય કે પુરાવો હોવાનો નિશ્ચય કે તેની રૂએનો હક. જેમ કે, હું દાવાની સાથે કહું છું.

મૂળ

फा. दअवा