દાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાસ

પુંલિંગ

  • 1

    સેવક.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +દાસ્ય; સેવા.