ગુજરાતી માં દાસેરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દાસેર1દાસેર2

દાસેર1

પુંલિંગ

  • 1

    દાશેર; ઊંટ.

મૂળ

सं

ગુજરાતી માં દાસેરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દાસેર1દાસેર2

દાસેર2

પુંલિંગ

  • 1

    દાસીને પેટે થયેલો પુત્ર; દાસેય.

મૂળ

सं