દાહ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાહ્ય

વિશેષણ

  • 1

    બાળવા જેવું.

  • 2

    સળગી શકે કે સળગી ઊઠે એવું; દહનીય.

મૂળ

सं