દિક્કત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિક્કત

સ્ત્રીલિંગ

  • 1

    મુશ્કેલી; હરકત.

  • 2

    અંદેશો; શક.

  • 3

    આનાકાની.

મૂળ

अ.