દિકામાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિકામાળી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ કે તેનો ગુંદર, જે ઓસડ તરીકે વપરાય છે.

મૂળ

સર૰ म., हिं. डिकामाली