દિગ્ગજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગ્ગજ

પુંલિંગ

  • 1

    દરેક દિશામાં દિક્પાળ સાથે કલ્પવામાં આવેલો હાથી (ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક એ આઠ દિગ્ગજો છે).