દિગંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગંત

પુંલિંગ

  • 1

    દિશાનો અંત; ક્ષિતિજ.

  • 2

    દૂરનું સ્થાન.

મૂળ

+अंत

દિગંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગંત

વિશેષણ

  • 1

    દિશાઓના અંત સુધી જતું; જેમ કે, દિગંત કીર્તિ.