દિગ્દર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગ્દર્શન

નપુંસક લિંગ

  • 1

    દિશાનું દર્શન; સૂચન; ઝાંખી.

  • 2

    દિગ્દર્શકનું સંચાલનકામ.