દિગંબરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગંબરી

વિશેષણ

  • 1

    દિગંબર સંપ્રદાયને લગતું.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી; દુર્ગા.