દિગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગર

વિશેષણ

  • 1

    દીગર; બીજું; વિશેષ.

ક્રિયાવિશેષણ

  • 1

    'બીજું કે, વિશેષ લખવાનું કે' એ અર્થમાં પત્રની શરૂઆતમાં વપરાતો શબ્દ.

મૂળ

फा.