દિપાવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિપાવડું

વિશેષણ

  • 1

    દીપાવે એવું; શોભીતું; સુંદર.

મૂળ

'દીપવું' ઉપરથી