દિમાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિમાક

પુંલિંગ

  • 1

    મગજ; બુદ્ધિ.

  • 2

    ગર્વ; અભિમાન.

મૂળ

अ. दिमाग़