દિલદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિલદાર

વિશેષણ

  • 1

    પ્રાણપ્રિય.

  • 2

    ઉદાર.

પુંલિંગ

  • 1

    આશક.

  • 2

    ગાઢ મિત્ર.

સ્ત્રીલિંગ

  • 1

    માશૂક.